A One Consultant Logo

A ONE CONSULTANT

Peso - Solvent License Consultant

Call Us

+91 - 9825275080

Email Us

aoneconsultant@yahoo.com

A ONE CONSULTANT

Peso - Solvent License Consultant

Call
Whatsapp
Email
Menu

License Consultant

Methanol Licenses

Methanol License Consultant

We Assist for :-

•  M.A.I/M.A.II License from concern District Prohibition office
•  Poison License from concern District Magistrate
•  Explosive License from Exp. Dept..
•  M.A.I License for acquired, store &use; of methanol.
•  M.A.II License for sale of methanol.
•  Addition and Alteration in above License (Amendment)
•  Renewal of License.

License from Prohibition Departments :

Ethanol, Methanol, Ethyl Alcohol, MA-I, MA-II, DS-5, & RS-1 etc….

•  Fresh License from Prohibition Department.
•  Renewal of License from Prohibition Department.
•  Addition and Alteration in License from Prohibition Department.
•  Transfer in License from Prohibition Department.
•  Amendment in License from Prohibition Department.

1) For storage in Gujarat and all over India Explosive Licence under PESO is Mandatory
2) For use Methanol in Gujarat MA-I Licence is Mandatory from Prohibition Department.
3) For Sale of Methanol in Gujarat MA-II Licence from Prohibition Department is Mandatory and Poison Licence from District Magistrate is Mandatory.
4) For sale in Maharastra Poison Licence from Food & Drug Department is Mandatory
5) For sale in India other than Gujarat & MaharastraPoison Licence is Mandatory andAsk state Excise Department from other Requirement if any.

Methanol MA - 1 & MA - 2

Methanol is liable under poison act 1919 issues by content to the district magistrate. Methanol is liable for storage under petroleum act 1934 petroleum Rule 2002

• મેથલોન Petroleum products નથી.

• Inflammable substances act 1952 declaration કરવા માં આવેલ છે.

• Petroleum act 1934 section 30 – પ્રમાણે GOVERMENT જે પ્રોડક્ટ ને Inflammable rule માં નાખે તેને Petroleum rules 2002 rule લાગુ થઇ શકે.

• ઉપર પ્રમાણે મેથલોન ને petroleum rules 2002 પ્રમાણે Explosive licence લાગુ પડે.

• મેથલોન નું flash point 23 °C કરતા ઓછું હોય એને Class A petroleum products કહેવાય જેના વગર licence સ્ટોરેજ 30 લિટર સુધી રાખી શકાય

• 30 લિટર ઉપર સ્ટોરેજ થાય તો peso na petroleum rules 2002 પ્રમાણે storage licence મેળવવું પડે.

• Storage જો ટાંકી માં કરવાનું હોય તો અંડર ગ્રાઉન્ડ અથવા અબોવે ગ્રાઉન્ડ કરી શકાય જે માટે licence peso માં થી from 15 માં મળવા પાત્ર છે

• STORAGE જો બેરલ માં કરવાનું હોય તો શેડ માં કરી શકાય જેનું Licence peso માં થી from 15 માં મળવા પાત્ર છે

• Methlon poison હોવા થી વેચાણ કરવા માટે poison licence Goverment પાસે થી લેવું જરૂરી છે.

• મેથલોન મોટા ભાગે Catalysts [ ઉદીપક – મિશ્રણ કરવા ] તરીકે ઉપયોગ થાય છે. ફાર્મા , કેમિકેલ ઇન્ડુસટ્રી તેમજ બીજી ઘણી બધી જગ્યા એ વાપરી શકાય છે.

• ગુજરાત માં મેથલોન ખરીદવા , STORAGE કરવા , વાપરવા કે પછી વેચવા નીચે મુજબ કાયદા લાગે

• વાપરવા માટે – [ ગુજરાત ]

• નશાબંધી ની ઓફિસે થી [ From No – MA 1 ] નું licence લેવાનું થાય.

• સ્ટોર કરવા માટે PESO માં થી Explosive licence લેવાનું રહે.

• શરૂઆત માં ન્યૂ licence એક વર્ષ માટે મળતું હોય છે. પછી રિન્યુ 2 વર્ષ માટે કરી શકાય.

• વેચાણ કરવા બીજું poison license લેવું પડે જે નજીક ના જિલ્લા માંથી મેળવવું જરૂરી છે

License Consultant

Services

Contact Us